Saturday, May 10, 2008

સપનામાં તો બધા જીવે છે,
વlસ્તવિકતમાં કોણ રહે છે ?
સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે.


બાગમા ખિલ્યુ જાણે સુંદર ગુલાબ છે
મારી આંખોમા બસ તારા જ ખ્વાબ છે
તારી આ સાદગીમાં સુંદરતા એવી છુપાઈ છે
કે આ રૂપ તારૂં દુનિયાની આઠમી નવાઈ !!!

No comments: